અંબાજી-રણુજા જતા ભક્તોના વાહનો પર પથ્થરમારો કરી લૂંટનો પ્રયાસ, હડાદ પોલીસે 5 આરોપીઓને ઝડપ્યા

અંબાજી-રણુજા જતા ભક્તોના વાહનો પર પથ્થરમારો કરી લૂંટનો પ્રયાસ કરતી ગેંગનો હડાદ પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસે પાંચ આરોપીઓને ઝડપી હથિયારો અને મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો.

🚨 ડીસામાં ANTFની મોટી કાર્યવાહી, 81 ગ્રામ હેરોઈન સાથે એક શખ્સ ઝડપાયો

ડીસામાં ANTFની કાર્યવાહી દરમિયાન 81 ગ્રામ હેરોઈન ઝડપાયું હોવાનું સામે આવ્યું. હેરોઈન સહિત ₹16.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સને અટકાયતમાં લેવામાં આવ્યો.

ગુજરાતને ₹35 હજાર કરોડથી વધુની વિકાસ ભેટ, PM મોદી આજે વડોદરામાં

ગુજરાતને ₹35 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ મળશે. PM મોદી આજે વડોદરામાં વિવિધ રેલવે, હાઈવે અને વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.

203K

Facebook Fans

103K

Followers

203K

Subscriber

113K

Followers

IT Companies in Chandigarh
IT Companies in Chandigarh