ડીસાના વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા દરમિયાન થયો હુમલો…
સાધારણ સભા દરમિયાન બંને જૂથોએ સામ સામે કર્યો હુમલો… ભાવ વધારાને લઈને વાસણા દુધ મંડળીમાં સાધારણ સભા યોજાઈ હતી… સાધારણ સભા પત્યા બાદ અંગત અદાવતમાં થયો હુમલો… સામસામે હુમલામાં પૂર્વ ચેરમેન પોપટ ભરવાડ દ્વારા ડેરીના મંત્રી રસિકભાઈ પર કર્યો હુમલો કર્યાના આક્ષેપ… હુમલો થતા ઇજાગ્રસ્ત ડેરીના મંત્રી રસિકભાઈ અને સામે જૂથના પૂર્વ ચેરમેન પોપટ ભરવાડને…