ધાનેરા ના ગ્રાહકે પાટણ થી લીધેલ નવી મારુતિ નેક્ષા ની ગાડી માં સડો નીકળતા કમ્પની એ ગાડી બદલી ન આપતાં ગ્રાહકે ગ્રાહક સુરક્ષા માં કેશ કરી યોગ્ય ન્યાય ની કરી માંગણી
ધાનેરા ના નવીન ભાઇ લક્ષમન ભાઇ ગુર્જર એ પાટણ ખાતે આવેલા મારુતિ નો શો રૂમ માંથી નવીન ગાડી નેક્ષા ફ્રોમ લીધી હતી ગાડી ની ડીલેવરી લીધા બાદ ખબર પડી કે નવી જ ગાડી માં સડો છે અને બોનેટ માં કલર ના દાગ છે તેમજ ગાડી જ રીપેર કરેલી હોવાની શંકા જતા પાટણ શો રૂમ ને…